1.Sexual Reproduction in Flowering Plants
medium

પ્રદેહ અને તંતુમય ઘટકો ના  સ્થાન અને કાર્ય આપો.

Option A
Option B
Option C
Option D

Solution

પ્રદેહ 

સ્થાન $:$ અંડકનો મુખ્ય દેહ વિપુલ પ્રમાણમાં સંગ્રહીત ખોરાક ધરાવે છે.

કાર્ય $:$ તે ભ્રૂણપુટનો વિકાસ કરે છે.

તંતુમય ઘટકો

સ્થાન $:$ અંડછિદ્રના છેડે આવેલ છે.

કાર્ય $:$ તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચવા માર્ગદર્શન આપે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.