- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
hard
જ્યારે નરમાં તેના શુક્રપિંડ, વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તે સામાન્ય રીતે વંધ્ય હોય છે. શાથી ?
Option A
Option B
Option C
Option D
Solution
શુક્રપિંડ તાપમાનથી વધુ સંવેદનશીલ હોય છે. જો તેઓ તરુણાવસ્થા પહેલાં વૃષણકોથળીમાં નીચે ઊતરે નહીં તો તેઓમાં શુક્રકોષો બનવાનું બંધ થાય છે જેથી નરમાં વંધ્યતા જોવા મળે છે.
Standard 12
Biology