- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
સૂચિ $I$ સૂચિ $II$ સાથે અને સૂચિની નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો
સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$I.$ | સાયનાઇડ પદ્ધતિ | $A.$ | અતિશૂધ $Ge$ |
$II.$ | પ્લવન પદ્ધતિ | $B.$ | પાઇન ઓઇલ |
$III.$ | ઇલેક્ટ્રોલીટીક રીડક્સન | $C.$ | $Al$ નું નિષ્કર્ષણ |
$IV.$ | ઝોન રિફાઇનિંગ | $D.$ | $Au$ નું નિષ્કર્ષણ |
A
$I-C,\, II-A,\, III-D,\, IV-B$
B
$I-D,\,II-B,\,III-C,\,IV-A$
C
$I-C,\,II-B,\,III-D,\, IV-A$
D
$I-D,\,II-A,\,III-C,\,IV-B$
(AIIMS-2013)
Solution
Cyanide process is for gold $(I-D)$ ;
floatation process – pine oil $(II-B)$ ;
Electrolytic reduction $- Al\, (III-C)$ ;
Zone refining $-Ge$ $(IV-A)$ .
Standard 12
Chemistry
Similar Questions
લીસ્ટ $I$ અને લીસ્ટ $II$ ને સરખાવો અને નીચેના કોડ સાથે સરખાવીને જવાબ આપો.
$I$ |
$II$ |
$(I)$ વાન આર્કલ પદ્ધતિ |
$a.$ ટાઈટેનિયમના શુદ્ધિકરણમાં |
$(II)$ સોલ્વે પ્રક્રિયા |
$b.$ $Na_2CO_3 $ ની બનાવટમાં |
$(III)$ ક્યુપેલેશન |
$c.$ કોપરનું શુદ્ધિકરણ |
$(IV)$ પોલિંગ |
$d.$ સિલ્વરનું શુદ્ધિકરણ |
easy