2.Human Reproduction
medium

અંડકોષજનન દરમિયાનનું અર્ધીકરણ, શુક્રકોષજનન કરતાં જુદાં પ્રકારનું છે. કેવી રીતે અને શા માટે ? 

Option A
Option B
Option C
Option D

Solution

અંડકોષજનન, શુક્રકોષજનન કરતાં નીચેની બાબતમાં અલગ પ્રકારનું હોય છે

શુક્રકોષજનન  અંડકોષજનન 
$(1)$ શુક્રકોષો બનવાની ક્રિયા તરુણાવસ્થામાં થાય છે. $(1)$ આદિ અંડકોષો જન્મ પહેલાં બને છે. 
$(2)$ એક જ સમયે ઘણાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. $(2)$ પ્રત્યેક મહિને, એક જ સમયે એક જ અંડકોષ ઉત્પન્ન થાય થાય છે.
$(3)$ બે સંપૂર્ણ અર્ધીકરણ વિભાજન પછી, એક જ સરખા પ્રકાર અને કદના ચાર કોષો ઉત્પન્ન થાય છે. $(3)$ પ્રોફેઝ – Tદરમિયાન અર્ધીકરણ -1રોકાય છે અને પાછળની અવસ્થામાં બધા જ કોષરસ સાથેનો એક મોટો કોષ અને ત્રણ નાના કદના કોષો ઉત્પન્ન થાય છે. 
$(4)$ તેઓ પલ્મો ધરાવતાં અને ચલિત કોષમાં પુખ્ત બને છે. $(4)$ પુખ્ત અંડકોષો પલ્મો વિહીન અને અચલિત હોય છે. 

કારણો : $(1)$ અસમાન કોષવિભાજન દ્વારા અંડકોષને બાકીના ત્રણ ધ્રુવકાયો કરતાં ઘણો મોટો બનાવે છે. કારણ કે અંડકોષમાં ઘણો કોષરસ અને ઘણી અંગિકાઓ હોય છે. તેને બચવા માટેની ઘણી તકો હોય છે. $(2)$ નર લાખોની સંખ્યામાં નાના શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જ્યારે માદા ફક્ત એક જ અંડકોષ પ્રત્યેક મહિનામાં ઉત્પન્ન કરે છે અને તે બીજા અર્ધીકરણના વિભાજન માટે ફલન પૂર્વેના થોડા સમય માટે રાહ જુએ છે. શક્તિ બચાવવા માટેનો એક પ્રકાર છે. $(3)$ શુક્રકોષ નાનો અને ચલિત છે. કારણ કે તેને નર પ્રજનનતંત્રમાંથી માદા પ્રજનનતંત્ર તરફ જવાનું હોય છે. મોટા અંડકોષમાં પુષ્કળ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક હોય છે. આથી ફલન પછી તુરત જ વિકાસ પામે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.