4.Principles of Inheritance and Variation
normal

મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે

$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો. 

$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.

$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો  તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.

$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.

A

$(a), (b)$ અને $(C)$ સાચાં છે.

B

$(c)$ અને $(d)$ સાચાં છે.

C

$(a), (b)$ અને $(d)$ સાચાં છે. 

D

ફક્ત $(a)$ સાચું છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.