મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લાલાશ પડતા કથ્યાઈ રંગની, વાલના દાણા જેવા આકારની રચના છે.

$(i)$ સ્થાન  : છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ અંદરની દીવાલની નજી ગોઠવાયેલ હોય છે.

$(ii)$ કદ : પુખ્ત મનુપ્યનું મૂત્રપિંડ $10$-$12$ સેમી. લાંબું, $5$-$7$ સેમી પહોળું અને $2$-$3$ સેમી જું હોય છે.

$(iii)$ વજન : સરેરાશ $120$-$170$ ગ્રામ વજન ધરાવે છે. 

Similar Questions

મૂત્રપિંડનું મુખ્ય કાર્ય ........ છે.

નીચેની આકૃતિ માનવ ઉત્સર્જનતંત્રની છે. $P$ અને $Q$ ને ઓળખો.

$P \quad Q$

માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?

નાભિની અંદરના પહોળા ગળણી આકારના અવકાશને ..... કહે છે.

વ્યાખ્યા/સમજૂતી : 

$(1)$ કૉલમ ઑફ બર્ટિની 

$(2)$ ઉત્સર્ગ એકમ