નીચેની આકૃતિ માનવ ઉત્સર્જનતંત્રની છે. $P$ અને $Q$ ને ઓળખો.
$P \quad Q$
પૃષ્ઠ મહાઘમની $\quad$ મૂત્રજનનવાહિની
૫શ્વ મહાશિરા $\quad$ મૂત્રજનનવાહિની
પૃષ્ઠ મહાધમની $\quad$ મૂત્રવાહિની
પશ્વ મહાશિરા $\quad$ મૂત્રવાહિની
માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ
અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.
મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગોમાં મુખ્ય દ્રાવ્યનું પુનઃ શોષણ અને સ્ત્રાવ દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
તે જોડમાં આવેલું અંગ નથી.
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.