- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$ સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?
$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$
$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ
$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા
$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.
A
ફક્ત $(a)$ અને $(b)$
B
ફક્ત $(b)$ અને $(c)$
C
ફક્ત $(b)$ અને $(d)$
D
ફક્ત $(c)$ અને $(d)$
Solution

Standard 12
Biology
Similar Questions
medium