પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સેચ્કનું નામ ઓળખો.
$RNA$ પોલીમરેઝ
$DNA$ લાઈગેઝ
$DNA$ હેલીકેઝ
$DNA$ પોલીમરેઝ
$m-RNA$ ના એક્ષોનના ભાગમાં …………. માટે સંકેત હોય છે.
આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?
$18s$ $rRNA$ નું સંશ્લેષણ કયા ઉત્સેચક દ્વારા થાય છે ?
નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી ?
નીચે પૈકી સાચું વિધાન ઓળખો –
Confusing about what to choose? Our team will schedule a demo shortly.