- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
શુક્રકોષજનનના નિયમન સાથે સંકળાયેલા અંતઃસ્ત્રાવોનાં નામ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ $(LH)$ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ $(FSH)$ ના સ્ત્રાવને ઉત્તેજે છે.
$LH$ લેડિગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સ, શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે.
$FSH$,સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે.
Standard 12
Biology