ઓર્સ્ટેડ $(Oersted)$ એ કઈ રાશિનો એકમ છે?
ડીપ
ચુંબકીય તીવ્રતા
ચુંબકીય ચાકમાત્રા
ધૃવમાન
ચુંબકીય પારગમ્યતા (પરમીએબિલિટી) નો $SI$ એકમ શું થાય?
સ્ટીફન અચળાંક $\sigma $ નો એકમ શું છે?
$K = 1/4\pi {\varepsilon _0}$ માં $K$ નો એકમ શું થાય?
જો ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રૉંગ ન્યુકિલયર બળ અને વિક ન્યુકિલયર બળને અનુક્રમે $GF, EMF, SNF$ અને $WNF$ વડે દર્શાવામાં આવે,તો....
$e.m.f.$ નો એકમ શું થાય?