$DNA$ ની બે શંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનીક માહિતી ધરાવે છે. તેને શું કહે છે?
કોડીંગ શૃંખલા
નોન ટેમ્પલેટ શૃંખલા
સેન્સ શૃંખલા
ટેમ્પલેટ શૃંખલા
$DNA$ પોલિમરેઝ શેનાં પોલિમરાઈઝેશનનું ઉદ્દીપન કરે છે?
નીચે આપેલ પૈકી કોના સંશોધન 1980માં થયાને કારણે ઉદ્દવિકાસ થવાથી $RNA$ વિશ્વ શબ્દ વપરાયો ?
મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.
જ્યારે બે વ્યક્તિઓના જીનોમને સમાન રેસ્ટ્રીક્શન ઉત્સેચક વાપરીને કાપવામાં આવે, મળતા ટુકડાઓની લંબાઈ તથા સંખ્યા ભિન્ન હોય છે, તેને શું કહે છે?
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે અસંગત છે ?