8. Heredity
medium

કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રૉજેક્ટ બનાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પ્રભાવી જનીન $WW $ (સફેદ રંગ)

પ્રચ્છન્ન જનીન $ww$ (કાળો રંગ)

સફેદ રંગ કાળો રંગ
  $w$ $w$
$W$ $Ww$ $Ww$
$W$ $Ww$ $Ww$

$F_1$ પેઢીમાં બધા જ કૂતરા સફેદ રંગવાળા જોવા મળે છે.

હવે $F_1$ પેઢીના કૂતરા વચ્ચે સ્વફલન કરાવતા ….

$Ww$ નર                  $Ww$ માદા

  $W$ $w$
$W$  $WW$ $Ww$
$w$ $Ww$ $ww$

આમ $F_2$ પેઢીમાં…….

$ww$ કાળા રંગના કૂતરા જન્મે છે.

$WW,\,Ww,\,Ww$ સફેદ રંગના કૂતરા જન્મે છે.

આમ $3:1$ પ્રમાણ જોવા મળે છે. 

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.