અસંયોગીજનન કોનામાં જોવા મળે છે..
મધમાખી
મરધી
સસ્તન
મનુષ્ય
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લિંગી પ્રજનનમાં થતી ઘટનાનો સાચો ક્રમ ઓળખો.
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
આપેલ સજીવ ..... છે.