- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
hard
$Pb$ અને $Sn$ કોના દ્વારા તેમના મુખ્ય અયસ્ક માંથી કાઢવામાં આવે છે
A
કાર્બન રીડક્સન અને સ્વયં રીડક્સન
B
સ્વયં રીડક્સન અને કાર્બન રીડક્સન
C
વિદ્યુત વિચ્છેદન અને સ્વયં રીડક્સન
D
સ્વયં રીડક્સન અને વિદ્યુત વિચ્છેદન
(IIT-2004)
Solution
(b)$PbO$ & $PbS{O_4}$ get reduced by $PbS$ itself which is already present in mixture so because the reduction took place by mixture itself, hence is known as self reduction. $2PbO + PbS \xrightarrow{\Delta} 3Pb + S{O_2} \uparrow $ $PbS{O_4} + PbS \xrightarrow{\Delta} 2Pb + 2S{O_2} \uparrow $
Standard 12
Chemistry