બિંદુ $(-3, 5)$ .......... આવેલું છે.
પ્રથમ ચરણમાં
બીજા ચરણમાં
ત્રીજા ચરણમાં
ચોથા ચરણમાં
In the point $(-3,5)$ abscissa is negative and ordinate is positive. So, it lies in the second quadrant.
જે બિંદુના બંને યામ ઋણ હોય તે ……. માં હશે.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કરો અને ચકાસો કે તેઓ સમરેખ છે કે નહિ :
$(0,0),(2,2),(5,5)$
આકૃતિમાં, $y-$ અક્ષને સમાંતર $3$ એકમ અંતરે $LM $ રેખા છે.
$(i)$ બિંદુઓ $P, R$ અને $Q $ ના યામ શું છે ?
$(ii)$ બિંદુઓ $L$ અને $M$ ની કોટિનો તફાવત કેટલો છે ?
આકૃતિમાં $P$ ના યામ ……. છે.
નીચેનાં બિંદુઓને ક્રમમાં જોડો અને બનતી આકૃતિનું નામ જણાવો
$P (-3,2), Q (-7,-3), R (6,-3), S (2,2)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.