દૈહિક પ્રવાહીમાં $NaCl$ ની હાજરી શું સૂચવે છે. કે જીવનનો ઉદ્ભવ
આદિ સમુદ્ર
વરસાદી પાણીનું સરોવર
મીઠાનું દ્રાવણ
આપેલ તમામ
Oceans have large content of $NaCl$.
રૂઢિગત ધાર્મિક સાહિત્યના વિશિષ્ટ સર્જનવાદ મુજબ નીચેનામાંથી કઈ શક્યતા(Connotation) અસંગત છે?
રૂપાંતરિત વિકિરણ ………. ને સંદર્ભિત છે.
શેના પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે-ધીમે ઉદવિકાસની પ્રક્રિયા થઈ, પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે.
……….. મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદશ્ય થયા.
નુપુરક અને મૃદુકાય વચ્ચેની જોડતી કડી……
Confusing about what to choose? Our team will schedule a demo shortly.