આદિકોષકેન્દ્ર્રિય પ્રત્યાંકન પદ્ધતિ ફક્ત એક પ્રકારના પોલીમરેઝની જરૂર ધરાવે છે અને તે
$(a)$ ફક્ત કોષરસમાં થાય છે.
$(b)$ ઘણી વાર ભાષાંતરણ સાથે જ થાય છે.
$(c)$ તેને સ્પ્લાયસિંગની જરૂર નથી. પરંતુ કેપિંગ જરૂરી છે.
તમામ સાચા છે.
$(b)$ અને $(c)$ બંને ખોટા છે.
$(a)$ અને $(c)$ બંને સાચા છે.
ફક્ત $(c)$ ખોટું છે.
પ્રત્યાંકન વિશે ટૂંકમાં સમજાવો.
ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?
નીચે પૈકી સાચું વિધાન ઓળખો -
તે જીવાણુંમાં ઉત્સેચક તરીકે કાર્ય કરે છે.
પ્રત્યાંકન મોટે ભાગે કઈ ક્રિયા સાથે સમાનતા ધરાવે છે ?