9.Biotechnology Principals and Process
medium

રિસ્ટ્રીક્શન ઉત્સેચકો પાસે એક કરતા વધારે સ્થાનોના કાપણી માટેના સંકેતો હોતા નથી. સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

     રિસ્ટ્રિક્શન ઉત્સેચક $DNA$ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઈઝની વચ્ચેથી કાપે છે જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. 

રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ દ્વારા $DNA$ ને કાપવાના પરિણામ સ્વરૂપે $DNA$ ના ટુકડા થઈ જાય છે

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.