11.Organisms and Populations
medium

અનુકૂલનને સંગત સાચું વિધાન જણાવો.

A

રણની ગરોળી સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ લે છે ગરમીનું શોષણ કરે છે જ્યારે તેનું શરીરનું તાપમાન  આરામદાયક (રૂઠિઅનુસાર) વિસ્તારથી ઓછુ હોય 

B

ઊંચાઈની નબળાઇના અનુભવને રોકવા, હીમોગ્લોબીન સાથે જોડાવવાનું આકર્ષણ વધારીને શરીરને ઓછા ઓકિસજગની પ્રાખ્યતા પૂરી પાડવી જોઈએ.

C

ઠંડા વાતવારનના સસ્તનોમાં સામાન્ય રીતે મોટા કાન અને ઉપાંગો હોય છે જેથી ઓછામાં ઓછી ગરમી ગુમાવાય 

D

ઘણી રણની વનસ્પતિઓ તેઓની પરણની સપાટી પર પાતળું ક્યુટિકા; ધરાવે છે અને વાયુરંધ્ર ઉપર ની  સપાટી ઉપર ગોઠવેલા હોય છે જેથી પાણી ઓછું ગુમવાય 

Solution

Desert lizards bask in the sun and absorb heat when their body temperature drops below comfort zone.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.