વાહકને અમુક વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન.......
તે પૃષ્ઠ આગળ મહત્તમ હોય છે.
તે કેન્દ્ર આગળ મહત્તમ હોય છે.
સંપૂર્ણ વાહકમાં સમાન હોય છે.
પૃષ્ઠ અને કેન્દ્રની વચ્ચે અમુક જગ્યાએ મહત્તમ હોય છે.
સતત વિધુતભાર વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિધુતસ્થિતિમાનના સૂત્રો લખો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......
ગોળાકાર કવચની અંદરના બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર લખો.
${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$ ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?
એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ $C$ અને $P$ વચ્યે સ્થિતિમાનનો તફાવત ( $V$ માં). . . . . . . . છે.
$\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { $SI$ એકમ }\right]$