પ્રાચિન સમય રહેલી પૃથ્વીની પરિસ્થિતિ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી સ્ટેનલી મીલરે $1953$ માં ઓપેરોન-હાબેન આપેલી થિયરીની કસોટી કરવા પ્રયોગ કર્યા પ્રયોગમાં સરળ એમિનો એસિડ નીચેના ક્યાં મિશ્રણમાંથી સંશ્લેષિત થયા?
$H_{2}, O_{2}, N_{2}$ અને $H_{2}O$
$CH_{4}, CN, H_{2}$ અને $O_{2}$
$H_{2}, NH_{3}, CH_{4}$ અને પાણીની વરાળ
$NH_{3}, CH_{4}$ અને $O_{2}$
નવી જાતિનું સર્જન કયા લક્ષણ સાથે સંબંધિત છે ?
નીચેનામાંથી કયો કારક ડિએમિનેશન દ્વારા વિકૃતિ સર્જે છે?
નીચેનામાંથી અવશિષ્ટ અંગ નથી?
વિકૃતિનું બિંદુ પથ (સ્થાન) .....છે.
થીયરી ઓફ ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર્સ તેના સમર્થ કોણ હતા?