ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણવિકાસની વિવિધ અવસ્થાઓની આકૃતિઓ દોરો.
અનાજનાં દાણામાં ભ્રૂણમાંનું એક બીજપત્ર ……. દ્ઘારા રજૂ કરવામાં આવે છે.
આપેલી આકૃતી માંથી $X$ અને $Y$ ઓળખો
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
……..નાં પરિણામ સ્વરૂપે નિર્માણ પામેલી રચનામાંથી મુખ્ય ભ્રૂણનો વિકાસ થાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.