ચેતાતંત્રની અગત્યતા જણાવો.
ચેતાતંત્ર, પ્રત્યેક અંગોનું ઝડપી સહનિયમન પૂરું પાડે છે. ચેતાતંત્ર ઝડપથી નિયમન કરે છે. પણ તેની અસર ખૂબ જ મર્યાદિત સમયની હોય છે.
ચેતાતંતુઓ શરીરના બધા જ કોષોને સાંકળતા નથી અને કોષીય કાર્યોને સતત નિયમનની જરૂિયાત હોય છે.
વિશેષ પ્રકારનું સહનિયમન અને સંકલન પૂરું પાડવાનું કાર્ય અંતઃસ્ત્રાવો કરે છે.
ચેતાતંત્ર અને અંત:સ્રાવી તંત્ર સંયુક્ત રીતે શરીરના દેહધાર્મિક કાર્યોનું સહનિયમન અને સંકલન કરે છે.
નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ દૂધના સાવની ઉત્તેજના માદામાં પ્રેરે છે, જ્યારે બાળક ધાવતું હોય છે?
મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.
સંકટ સમયના અંત:સ્ત્રાવો છે.