મનુષ્યમાં $MSH$...... મારફત સ્ત્રવે છે.

  • A

    પિટ્યુટરીનો મધ્ય ખંડ

  • B

    પિટ્યુટરીનો અગ્રસ્થ ખંડ 

  • C

    પિટ્યુટરી પશ્વ ખંડ

  • D

    એન્ડોસ્ટાઈલ

Similar Questions

શરીરનાં કોષોનો $BMR........$. દ્વારા નિયમન પામે છે.

પિનિયલ ગ્રંથિનું સ્થાન જણાવો.

માદામાં ગૌણ જાતીય લક્ષણોનાં વિકાસ માટે જવાબદાર……..

નોરએપિનેફ્રીનને કારણે શેમાં વધારો થાય છે?

$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.