નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$x^{2}-5 x+4$ એ સુરેખ બહુપદી છે.
ખોટું
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}+10 x+16$
જો $p (7) = 0$ હોય, તો બહુપદી $p(x)$ નો એક અવયવ . …….. છે.
નીચેનાના અવયવ પાડો :
$9 y^{2}-66 y z+121 z^{2}$
અવયવ પાડો.
$8 x^{3}+343 y^{3}+84 x^{2} y+294 x y^{2}$
જો $x$ ની બધી કિંમતો માટે $x^{2}+k x+6=(x+2)(x+3)$, તો $k$ ની કિંમત ………..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.