General Principles and processes of Isolation of Elements
easy

વિધાન $I:$ હવા $O _{2}$ ની ગેરહાજરીમાં સોનાનું સાયનાઈડ સાથે નિક્ષાલન $(Leaching)$ થઈ અને $Au(III)$ નો સાયનો સંકીર્ણ તરફ દોરી જાય છે.

વિધાન $II:$ સોનાના નિષ્કર્ષણ માટે કરવામાં આવેલ વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન ઝિંકનું ઓકિસડેશન થાય છે.

A

બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.

B

બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.

C

વિધાન $I$ સાચુ છે, પરંતુ વિધાન $II$ ખોટું છે.

D

વિધાન $I$ ખોંટું છે, પરંતુ વિધાન $II$ સાચુ છે.

(JEE MAIN-2022)

Solution

Statement$-1 :$ wrong, $Au ^{+}$is correct, not $Au ^{+3}$

Statement$-2 :$ correct

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.