વિરોહ, ભૂતારિકા અને ગાંઠામૂળી એ પ્રકાંડના રૂપાંતરોના વિવિધ સ્વરૂપો છે. પ્રકાંડના આ રૂપાંતરોને એકબીજાથી કઈ રીતે જુદા પાડી શકાય ?
પ્રકાંડના રૂપાંતરો : પ્રકાંડ વિભિન્ન સ્વરૂપો જેવા કે વિરોહ (Stolon), ભૂસ્તારિકા (Offset) અને ગાંઠામૂળી (Rhizome)માં રૂપાંતર પામે છે.તેઓને એકબીજાથી નીચે પ્રમાણે અલગ ઓળખી શકાય
આરોહણ માટે પ્રકાંડના રૂપાંતરો જણાવો.
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
આપેલ રચના કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે
પ્રકાંડ સામાન્ય રીતે તરૂણ હોય ત્યારે $.....P.....$ અને પછીથી $.....Q.....$ રંગનું બને છે.
$P \quad Q$