ગુરુત્વપ્રવેગની વ્યાખ્યા આપો અને પૃથ્વીની સપાટી પર $g$ નું મુલ્ય જણાવો.
જો પૃથ્વીની ત્રિજ્યા $1\%$ જેટલી સંકોચાય જાય પરંતુ તેનું દળ બદલાય નહીં તો તેનો પૃથ્વી પરનો ગુરુત્વ પ્રવેગ …
પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વ બળનું વ્યાપક સમીકરણ મેળવી પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સમીકરણ મેળવો.
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે. જો તેને $h=2 R$ ઊંચાઈ એ લઈ જવામાં આવે, તો તેનું વજન ……….. $N$ હશે ?
પૃથ્વીની સપાટીથી કોઈપણ ઉંચાઈ $h$ માટે વાપરી શકાતું ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.