સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?
$3 + 3 + 2$
$2 + 4 + 2$
$3 + 2 + 3$
$2 + 3 + 3.$
(c)
કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?
નીચેના પૈકી શું પરાગઅંકુરણ અને પરાગનલિકાની વૃદ્ઘિને ઉત્તેજે છે ?
બીજાંડછિદ્ર દ્ઘારા થતા પરાગનલિકાના પ્રવેશને ….. કહે છે.
સપુષ્પી વનસ્પતિમાં આદિબીજાણુ…….નાં ઉદ્ભવને પ્રેરે છે.
માદા જન્યુજનક જેવી પરાગરજમાં શેમાં જોવા મળે છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.