સ્વયંપોષી માટે .... આવશ્યક છે.
કાર્બન ડાયૉક્સાઇડ તથા પાણી
ક્લોરોફિલ
સૂર્યનો પ્રકાશ
ઉપર્યુક્ત બધા જ
The autotrophic mode of nutrition requires carbon dioxide, water, chlorophyll and sunlight.
ભિન્ન પ્રાણીઓમાં ગ્લૂકોઝના ઑક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાનાં વિવિધ પરિપથો કયાં છે ?
સસ્તન અને પક્ષીઓમાં ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનવિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે ?
શા માટે, આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઑક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે ?
સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?
મનુષ્યોમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.