ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે?
મૂલાગ્ર વર્ધનશીલ પેશી
પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
પાશર્વીય વર્ધનશીલ પેશી
વર્ધમાન વાહિપુલોની લાક્ષણીકતા $.....$ ની હાજરી છે.
બાહિર્પોષવાહિ વિનાલરંભ .........માં જોવા મળે છે.
ભેજગ્રાહી કોષો .....માં જોવા મળે છે.
ધારો કે, તમારા હાથમાં પેન્સિલ બોક્સ છે. તે વનસ્પતિ કોષ રજૂ કરે છે. તે કેટલા શક્ય તલોમાંથી કાપી શકાય ? રેખાઓ દોરીને તે કાપા દર્શાવો.
કોષોનો સમૂહ ધરાવતી પેશી .........ધરાવે છે.