શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
દરેક આંતરગાંઠની નીચે ગાંઠ ઉપર પર્ણપત્રનું કદ
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
અઝીય વર્ધનશીલ પેશી
કક્ષકલિકાઓનું સ્થાન
કોની જલવાહિનીકીમાં આવરિત ગર્ત જોવા મળે છે?
જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .
આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
ઈજા-એધા ............છે.