સંયોજન જે એસિટિક એસિડમાં અદ્રાવ્ય છે?
કેલ્શિયમ ઓક્સાઇડ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્ઝેલેટ
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
(c) Due to common ion effect.
$AgCl_{(s)}$ની દ્રાવ્યતા $0.1\, M\, NaCl$ દ્રાવણમાં દ્રાવ્ય નીપજ સાથે $1.6 \times 10^{-10}$ તો દ્રાવણ …
ઑછી $pH$ પર નીચેનામાંથી કોની દ્રાવ્યતા વધારે હશે ?
જો કેલ્શિયમ ફ્લોરાઈડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2\times 10^{-11}$ હોય, તો તેની દ્રાવ્યતા ………. થશે.
$0.1\,g$ લેડ $(II)$ ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ……$L$ જોઈએ.
($PbCl_2$ નો $K_{SP}$ $ = 3.2 \times 10^{-8}$; $Pb$ નું પરમાણ્વીય દળ $= 207\, u$)
$Ca{F_2}$ ની દ્રાવ્યતા $2 \times {10^{ – 4}}\,moles/litre$ છે, તેનો દ્રાવ્યતા ગુણાકાર $({K_{sp}})$ ……. છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.