- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
સાચુ વિધાન જણાવો.
A
સાંદ્ર $NaOH$ દ્રાવણનો ઉપયોગ કરી બોકસાઈટ નુ નિક્ષાલન સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ આપર છે
B
હૉલ-હેરાઉલ્ટ પદ્ધતિનો ઉપયોગ એલ્યુમિનિયમ અને આયર્નના ઉત્પાદન માટે થાય છે
C
ધાતુકર્મવિધિ પ્રક્રમ દરમિયાન કોપરનો blistered દેખાવ $CO_2$ ઉત્પન્ન થવાને લીધે હોય છે
D
પિગ આયર્ન એ ઘડતર લોખંડમાંથી મેળવવામાં આવે છે
(JEE MAIN-2019)
Solution
Since $NaOH$ is a strong base hence it reacts with $Al_2O_3$ and $SiO_2$ to form salts.
Standard 12
Chemistry