General Principles and processes of Isolation of Elements
hard

એલિંગહામ (Ellingham) રેખાકૃતિ માટે સાચુ વિધાન કયું છે?

A

$1400\,^oC,$ $Al$ નો ઉપયોગ $ZnO$ માથી $Zn$ નું નિષ્કર્ષણ કરવા માટે કરી શકાય.

B

$500\,^oC,$ એ Coke નો ઉપયોગ $ZnO$ માથી $Zn$ નું નિષ્કર્ષણ કરવા માટે કરી શકાય.

C

$Cu_2O$ માંથી $Cu$ ને નિષ્કર્ષિત કરવા માટે કોક (Coke) નો ઉપયોગ કરી શકાય નહીં.

D

$800\,^oC$ એ $Cu$ નો ઉપયોગ $ZnO$ માંથી $Zn$ ના નિષ્કર્ષણ માટે કરી શકાય.

(JEE MAIN-2019)

Solution

$4Al + 6ZnO\,\to 2Al_2O_3 + 6Zn$ $\Delta H$ for the above reaction is $-ve.$

Standard 12
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.