બળના આધાતનું પારિમાણીક સૂત્ર નીચેના પૈકી કયુ છે?

  • A

    $ ML{T^{ - 2}} $

  • B

    $ ML{T^{ - 1}} $

  • C

    $ M{L^2}{T^{ - 1}} $

  • D

    $ {M^2}L{T^{ - 1}} $

Similar Questions

નીચે આપેલ ચાર રાશિમાંથી કઈ રાશિ પરિમાણ ધરાવતો અચળાંક છે?

ઉર્જા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?

નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી.

  • [IIT 2005]

અવરોધ $R$નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2005]

પરિમાણની સમાનતાનો નિયમ લખો.