$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ ઉપરાંત કયા ચરણોમાંથી પસાર થાય ?
દ્રિતીય ચરણ અને ચતુર્થ ચરણ
દ્વિચલ સુરેખ સમીકરણ $5 x-3 y=15$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$y=x+5$
$x=\frac{2}{5} y+10$
$y = 6$ રેખાનો આલેખ ………
અહીં ફેરનહીટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે.
$C =\frac{5 F-160}{9}$
$ (i)$ જો તાપમાન $86^o\, F$ હોય, તો સેલ્સિયસમાં શું તાપમાન થાય ?
$(ii)$ જો તાપમાન $35^o\, C$ હોય, તો ફેરનહીટમાં શું તાપમાન થાય ?
$(iii)$ જો તાપમાન $0^o\, C$ હોય, તો ફેરનહીટમાં શું તાપમાન હોય અને જો તાપમાન $0^o\, F$ હોય, તો સેલ્સિયસમાં તાપમાન કેટલું હોય?
$(iv) $ ફેરનહીટ અને સેલ્સિયસમાં સંખ્યાત્મક રીતે સમાન હોય, તેવું તાપમાન મળે ? જો હા, તો કયું તાપમાન મળે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.