- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
વ્યક્તિ $X$ પાસેથી ફીણ પ્લવન પદ્ધતિનો વિચાર આવ્યો અને આ પદ્ધતિ કાચી ધાતુના $Y$ પ્રક્રમ સાથે સંકળાયેલ છે. તો $X$ અને $Y$ અનુક્રમે શુ થશે ?
A
ધોબી સ્ત્રી અને સંકેન્દ્રણ
B
માછી સ્ત્રી અને સંકેન્દ્રણ
C
માછી પુરુષ અને રિડક્શન
D
ધોબી પુરુષ અને રિડક્શન
(JEE MAIN-2019)
Solution
Concentration(on dressing), i.e. washing of ore
Standard 12
Chemistry