- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
normal
સ્ટોપ વોચની લઘુત્તમ સંખ્યા $\frac{1}{5}$ સેકન્ડ છે. લોલકના $20$ આવર્તનોનો સમય $25$ સેકન્ડ જેટલો આંકવામાં આવે છે.સમયના માપમાં મહતમ પ્રતિશત ત્રુટી કેટલી હેશે?
A
$0.1$
B
$0.8$
C
$1.8$
D
$8$
Solution
(b)
$\Delta T =\frac{0.2}{20}$
$T =\frac{25}{20}=1.25$
$\frac{\Delta T }{ T }=\frac{\frac{0.2}{20}}{1.25} \times 100=0.8 \%$
Standard 11
Physics