નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે_______
$\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2$
$3$
$7$
$6$
$1$
પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન યોગ્ય ઉદાહરણથી સમજાવો.
$O _{2}$ થી $O _{2}^{-}$ ના પરિવર્તન દરમિયાન આવતા ઇલેક્ટ્રોન કઈ ભ્રમણકક્ષામાં જાય છે:
આણ્વીક કક્ષક સિદ્ધાંતને આધારે $O_2^{2 - }$ માં અબંધકારક ઇલેક્ટ્રોન જોડની સંખ્યા કેટલી હશે?
આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.
નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?