સજીવો કે જેઓ ઊકળતા ઉષ્ણ ઝરણુંમાં જોવા મળે છે તે - $.....$ છે.
ફૂગ
પ્રોટિસ્થ
આકીબેક્ટરિયા
એક્ટિનોમાયસીટસ
Archaebacteria due to cell wall and cell membrane composition.
ટુના માછલી મહાસાગરમાં કયાં જોવા મળે છે ?
સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.
અનુકૂલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જ્યારે સજીવો દુશ્મનોથી બચવા માટે બીજા સજીવો સામે સામ્યતા ધરાવતા હોય તે ઘટનાને ……… કહે છે.
કયાં પ્રકારની સમસ્યાથી સ્ટીનોહેલાઈન પ્રાણીઓ લાંબા સમય સુધી દરીયાઈ વસવાટમાં રહી શકતા નથી.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.