શેમાં પર્ણની ડોડલી વિસ્તૃત અને લીલી બને છે અને ખોરાકનું સંશ્લેષણ કરે છે?
સોલેનમ
પાઈસમ સેટીવમ
વિનસ- ફૂલાય ટ્રેપ
ઑસ્ટ્રેલિયન બબૂલ
લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
પીંછાકાર સંયુક્ત પર્ણને પંજાકાર સંયુક્ત પર્ણથી કેવી રીતે અલગ કરશો?
નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ સૂત્રો | $I$ ડુંગળી, લસણ |
$Q$ કંટ | $II$ કળશપર્ણ, મક્ષિપાશ |
$R$ ખોરાકસંગ્રહ | $III$ થોર |
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ | $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ |
$T$ કિટભક્ષણ | $V$ વટાણા |