ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
રીંગણમાં પુંકેસર દલલગ્ન / પરિપુષ્પલગ્ન હોય છે.
આપેલ આકૃતિ કયા કૂળની છે ?
સામાન્ય પશુઆહાર જેવાં છોડનો સમૂહ કયો છે જે નાઈટ્રોજન સ્થાપક છે?
મગફળી અથવા સીંગનું તેલ ……માંથી મેળવવામાં આવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.