બે યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને .......... કહેવાય છે.
કોટિ
ભુજ
ચરણ
ઊગમબિંદુ
The points at which the two coordinate axes meet is called the origin.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કરો અને ચકાસો કે તેઓ સમરેખ છે કે નહિ :
$(0,0),(2,2),(5,5)$
આકૃતિમાં $P$ ના યામ ……. છે.
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $=10$ એકમ છે.
બિંદુઓ $(1,-1),(2,-2),(4,-5),(-3,-4)$…………હોય.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો.
$(i)$ બિંદુ $(3, 0)$ એ પ્રથમ ચરણમાં છે.
$(ii)$ બિંદુ $(1, -1) $ અને $(-1, 1)$ એ એક જ ચરણમાં છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.