3.Reproductive Health
medium

ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $\rm {(GIFT)}$ પદ્ધતિમાં માદા પ્રજનન કોષ (અંડકોષ)ને ફેલોપિયન નળી (અંડવાહિની) માં સ્થળાંતરણ કરાવવામાં આવે છે. સમાન પરિણામ મેળવવા માટે જનનકોષોનું ગર્ભાશયમાં સ્થળાંતરણ કરી શકાય ?

Option A
Option B
Option C
Option D

Solution

ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર $(GIFT)$ પદ્ધતિમાં માદા પ્રજનનકોષ (અંડકોષ)ને અંડવાહિનીમાં સ્થળાંતરણ કરાવવામાં આવે છે. પ્રજનનકોષોને ગર્ભાશયમાં સ્થળાંતરણ કરી શકાતા નથી. કારણ કે ગર્ભાશયનું વાતાવરણ અનુકૂળ હોતું નથી કે જેથી પ્રજનન કોષોને રક્ષિત કરી શકાતા નથી.

જો તેઓને ગર્ભાશયમાં સીધેસીધાં સ્થળાંતરણ કરવામાં આવે તો તેઓ નાશ પામે છે અથવા ફેગોસાઇટ્સ દ્વારા નાશ પામે છે અને જીવંત ફલિતાંડ ઉત્પન્ન થઈ શકશે નહીં.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.