- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
medium
જ્યારે ધાતુ અને અશુધ્ધિના ગલનબિંદુ અનુકમે નીચા અને ઊચા હોય તેના શુધ્ધિકરણ માટે વપરાતી પધ્ધતિ જણાવો.
A
ઝોન રિફાઈનીગ
B
દ્રાવગલન
C
બાષ્પ અવસ્થા શુધ્ધિકરણ
D
નિસ્યંદન
(JEE MAIN-2020)
Solution
Liquation method is used when the melting point of metal is less compare to the melting point of the associated impurity.
Standard 12
Chemistry
Similar Questions
સુચું $-I$ ને સુચી$-II :$ સાથે સરખાવો
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(a)$ પારો |
$(i)$ બાષ્પાયન શુદ્ધિકરણ |
$(b)$ કોપર | $(ii)$ નિસ્યંદન શુદ્ધિકરણ |
$(c)$ સિલિકોન | $(iii)$વિધ્યુતવિભાજન શુદ્ધિકરણ |
$(d)$ નિકલ | $(iv)$ ઝોન શુદ્ધિકરણ |
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
કોલમ -$I$ ને કોલમ -$II$ સાથે જોડી યોગ્ય કોડ પસંદ કરો.
કોલમ – $I$ | કોલમ -$II$ |
$(A)$ સાયનાઇડ પદ્ધતિ | $(i)$ અતિશુદ્ધ $Ge$ |
$(B)$ ફીણ પ્લવન પદ્ધતિ | $(ii)$ $ZnS$ નું સંકેન્દ્રણ |
$(C)$ વિધુતીય રિડક્શન | $(iii)$ $Al$ નું નિષ્કર્ષણ |
$(D)$ ઝોન રિફાઇનીંગ | $(iv)$ $Au$ નું નિષ્કર્ષણ |
$(v)$ $Ni$ નું શુદ્ધિકરણ |
કોડ :