- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
easy
ફિણ પ્લવન પદ્ધતિમાં અવસાદકોની ભૂમિકા,
A
અયસ્કના એક ધટકની પસંદગી કરી ફિણ તરફ આવતો અટકાવે છે.
B
ફિણ બનાવવા માટે તેલની ખપતમાં ધટાડો કરે છે.
C
ફિણને સ્થાયી બનાવે છે.
D
ખનીજ કણોની બિનઆર્દ્રતા વધારે છે.
(JEE MAIN-2022)
Solution
Depressant prevent one component from coming to the froth.
For eg., in Galena ore, the depressant ( $NaCN )$ prevents impurity $( ZnS )$ from coming to the froth.
Standard 12
Chemistry