$298$ $K$ તાપમાને $Ca{F_2}$ ની પાણીમાં દ્રાવ્યતા $1.7 \times {10^{ - 3}}$ $g/100$ $m$ $L$ છે. $Ca{F_2}$ નો દ્રાવ્યતા ગુણાકાર ગણો.
$4.14 \times 10^{-11}$
$25\,°C$ એ $BaSO_4$ ની દ્રાવ્યનો નિપજ $1.0 \times 10^{-9}$ છે. $0.01 \,M Ba^{+2}$ આયનમાં દ્રાવણમાંથી $BaSO_4$ ના અવક્ષેપ માટે $H_2SO_4$ ની સાંદ્રતા કેટલી થશે ?
$AgCl$ ની દ્રાવ્યતા ઓછામાં ઓછી કેમાં હશે?
$PbS$ ની દ્રાવ્યતા ગુણાકાર $3.4\times10^{-28}$ જો $[Pb^{+2}] $ $=$ $ 1 \times10^{-2}$ મોલ/લીટર તો $ PbS$ ના અવક્ષેપ મેળવવા માટે ની $ [S^{-2}] $ કેટલી સાંદ્રતા મળે ?
$AgCl$ ના દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-6}$ છે. તો $0.01\, M\, NaCl$ ની દ્રાવ્યતાની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો.
બે ક્ષાર $A _{2} X$ અને $MX$ની દ્રાવ્યતા નીપજ $4.0 \times 10^{-12}$ સમાન મૂલ્ય ધરાવે છે. મોલર દ્રાવ્યતાનો ગુણોતર $\frac{S\left(A_{2} X\right)}{S(M X)}=………..$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.