જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?
endemic
અસામાન્ય $(Rare)$
મધ્યવર્તી $(Key\,stone)$
પરદેશી $(Alien)$
(a)
એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.
નીચે પૈકી ઉચ્ચ સ્તરની જૈવવિવિધતા ક્યાં જોવા મળે છે?
વનસ્પતિ સંરક્ષણનો મુખ્ય હેતુ ……….છે.
પવિત્ર ઉપવનો શું છે? તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે?
નીચેનામાંથી કયું હોટસ્પોટ નથી?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.